ઉત્તર કોરિયા હવે આત્મઘાતી હત્પમલાના ડ્રોનનું મોટાપાયે ઉત્પાદન કરવા જઈ રહ્યું છે. તાનાશાહ કિમ જાેંગ ઉનએ મોટા પાયે સુસાઈડ ડ્રોન ...
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે હવે આ યુદ્ધ સમા થાય તેવા સાનુકુળ અણસાર મળી રહ્યા છે ...
એઆઈ–રોબોટ વડે સર્જરી કરવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટી (જેએચયુ)માં એક રોબોટે પોતાની જાતે ...
મણિપુરમાં સતત વધી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૫ જિલ્લામાં એફસ્પા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ૧૧ નવેમ્બરના ...
ટંકારાના પધ્મશ્રી દયાળમુનિનું નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમા ભારે શોક છવાઈ ગયો છે. સાંજે સાંજે તેમની અંતિમયાત્રા નીકળી ...
શ્રીનગરના કુર્સુ રાજબાગ વિસ્તારમાં આવેલી મુસ્લિમ પબ્લિક સ્કૂલમાં ગુરુવારે બપોરે આગ લાગી હતી.
ખ્યાતિ હોસ્પિટલમાં સારવારના નામે વેપલો થઈ રહ્યો હતો તે વાત હવે ...
હર હંમેશ નવા જ લૂકમાં પોતાનું દમદાર કેરેક્ટર પ્લે કરનાર વિકી કૌશલની આવનારી ફિલ્મ 'મહાઅવતાર'નો ...
સરકારે 1356ના ભાવે મગફળીની ખરીદી કરી: આજે 55 ખેડુતોને બોલાવ્યા, 11 વાગ્યા સુધીમાં 11 ખેડુતો આવ્યા ...
જી.જી. હોસ્પીટલમાં સારવારમાં રહેલા એક અજાણ્યા વૃઘ્ધનું મૃત્યુ ...
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનને યુએસ અને તેના સાથી ...
ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે લાભપાંચમથી ગોળના રાબડાઓ ધમધમાવા લાગે છે પણ ચાલું વર્ષે ૧૫ દિવસ ...